વિદાય લીધી પાનખરે,વસંતની મોસમ આવી ગઈચારે તરફ હતો ઉજાસ પણ,આંખ સામે એ અંધારી રાત આવી ગઈજે કહેવી નહોતી એ,વાત હોઠ પર આવી ગઈનથી ભુલાયા જે,તેમની અચાનક યાદ આવી ગઈફરી પાછી આંખની સામે,એ અંધારી રાત આવી ગઈયાદ આવી ગઈને, આંખોના રણમાં એ વરસાદ લાવી ગઈચાલ જીંદગી થોડુ બેસીએ હવે,મારા કરતા તુ વધારે થાકી ગઈ.
Tuesday, June 23, 2009
Subscribe to:
Post Comments (Atom)

2 comments:
wah wah. irshad. irshad.. ati uttam.
jivan ma kaik evu rakhvu k jem matr ne matr potana vicharo j hoy utaro nahi ,,
Post a Comment